એલોવેરાના ફાયદા

Visited 258 times, 1 Visits today

View Location in Map

ગામની ખરડાયેલી જમીનમાં ઉગનારુ કે પછી ઘરની અગાશી પર લટકાવવામાં આવનારું કુંવારપાઠુ મતલબ એલોવેરા આજે સૌદર્યને કાયમ રાખવા માટે ઔષધિના રૂપમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. એલોવેરાના પાનમાં ભીનાશનો સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. તેના રસને ચેહરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. ઘણીવાર ત્વચા દાઝી જવા પર પણ એલોવેરાનો રસ લગાડવામાં આવે છે.

એલોવેરાના ફાયદા :

– એલોવેરાના પાનના રસમાં નારિયળના તેલની થોડી માત્રા મિક્સ કરીને કોણી, ઘુંટણ અને એડિયો પર થોડી વાર લગાડીને ધોવાથી આ સ્થાનોની ત્વચાની કાળાશ દૂર થાય છે.

– સવારે ઉઠીને ખાલી પેટ એલોવેરાના પાનનું સેવન કરવાથી પેટમાં કબજીયાત થવાની સમસ્યાથી મુક્તિ મળે છે.

– ગુલાબજળમાં એલોવેરાનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી ત્વચાની કોમળતા કાયમ રહે છે.

– એલોવેરાના પલ્પમાં મુલતાની માટી કે ચંદનનો પાવડર મિક્સ કરીને લગાડવાથી ત્વચા પરના ખીલ, ફોલ્લા વગેરે મટી જાય છે.

Source By: gujarati.webdunia

 

 

Related Listings

ગી ઉપર થયેલી બબાલ અને તેની ઉપર લાગેલા પ્રતિબંધ પછી મમ્મીઓ ખૂબ પરેશાન છે કે આખેર બાળકોને એવી કઈ વસ્તુઓ આપવામાં આવે જે જલ્દી બની પણ જાય… Read more…

બધા પશુઓમાં ગાયનું દૂધ સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે.  આપણામાંથી ઘણાં બધાં લોકો ગાયનું દૂધ પીને જ મોટા થયા છે. Read more…

પ્રીબાયોટિક ફૂડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ડોક્ટર તેમનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ મોટાભાગે ફર્મેન્ટ ફૂટમાં મળી આવે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: