Mamarana Laddu | મમરાના લાડુ

Visited 1031 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
2 કપ શેકેલા મમરા
½ કપ ગોળ
1 ચમચો ઘી

રીત
એક કડાઈમાં ગોળ અને ઘીને મિક્સ કરી ગરમ કરો. ગોળ પીગળી જાય એટલે તેમાં મમરા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ વધારે ગરમ હોય તો થોડુ ઠંડુ થવા દો. પછી હાથ પર ઘી લગાવીને લાડુ વાળી લો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-tradition-sweet-laddoo-recipe-4958899-PHO.html?seq=4

Related Listings

સામગ્રી- -1 લીટર કાચું દૂધ -4 બરાબર પાકેલા કેળા -1 કપ ગોળ કે ખાંડ -4 ચમચી ઘઉંનો લોટ -1/2 છીણેલું નારિયેળ -1 કાપેલું સફરજન -10 થી 15… Read more…

સામગ્રી પાંચસો ગ્રામ રવો એક લીટર દુધ પાંચસો ગ્રામ ખાંડ દસ ગ્રામ વાટેલી ઈલાયચી પચાસ ગ્રામ કિસમીસ પચાસ ગ્રામ કાજુ-બદામની કતરણ રીત એક જાડા તળીયાની કડાઈમાં ઘી… Read more…

Add a Review

Rate this by clicking a star below: