Lentina Tomato Ginger -Lemon Soup | લેન્ટિન ટોમેટો જીંજર-લેમન સૂપ

Visited 368 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-4 નંગ ટામેટાં
-2 ટેબલસ્પૂન મસૂરની દાળ
-11/2 ટીસ્પૂન આદુંનો રસ
-1 ટીસ્પૂન લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ ટામેટાંને મસુરની દાળ અને 2 કપ પાણી સાથે પ્રેશર પેનમાં બાફી લો. ત્યારબાદ તે ઠંડા પડી જાય એટલે ક્રશ કરી લો અને મિશ્રણ ગાળી લો. વધુ 21/2 થી 3 કપ પાણી ઉમેરી સૂપ ઊકળવા મૂકવો. આ સૂપને થોડો પાતળો રાખો. સૂપમાં મીઠું ઉમેરો અને સર્વ કરતાં પહેલાં લીંબુ અને આદુંનો રસ ઉમેરવો. લીંબુનો રસ મરજી મુજબ વધતો-ઓછો કરી શકાય છે. તૈયાર છે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યથી ભરપૂર સૂપ.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-different-type-of-tasty-tomato-soup-recipe-4972982-PHO.html?seq=5

Related Listings

સામગ્રી- -1 નંગ ગાજર -1 નંગ ટમેટા -1 નંગ બીટ -1 નંગ ડુંગળી -1 ટેબલસ્પૂન મસુરની દાળ -100 ગ્રામ લીલી ડુંગળી -100 ગ્રામ પનીર -1 ટેબલસ્પૂન ઘી… Read more…

Add a Review

Rate this by clicking a star below: