Limbunu Sarbat | લીંબુનું શરબત

Visited 865 times, 1 Visits today

View Location in Map

સામગ્રી: 1 મીડિયમ સાઇઝનું લીંબુ, 2 ગ્લાસ ઠંડુ પાણી, 1 ટેબલ સ્પૂન જીરા પાવડર, 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો, 2 ટેબલસ્પૂન ખાંડ અને સજાવટ માટે લીંબુની ચીરી

બનાવવાની રીત : એક મોટું વાસણ લો. તેમાં લીંબુનો રસ કાઢો. ત્યારબાદ તેમાં કાળું મીઠું, જીરા પાવડર, ખાંડ ભેળવો. તેમાં ઠંડુ પાણી ઉમેરો અને સાથે તેને હલાવો, જ્યાં સુધી ખાંડ બરોબર ઓગળે નહીં. તૈયાર છે તમારું લીંબુ પાણી. ત્યારબાદ તેને ગ્લાસમાં કાઢો અને તેની સાઇડ પર લીંબુની ચીરી લગાવીને તેને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-want-to-be-cool-in-this-summer-try-this-special-sharbat-4954566-PHO.html?seq=6

Related Listings

સામગ્રી 500 ગ્રામ પાકા જાંબુ 600 ગ્રામ ખાંડ ½ ચમચી મરીનો પાઉડર ½ ચમચી સંચળ ½ ચમચી શેકેલો જીરૂનો પાઉડર 1 ચમચી સાઈટ્રિક એસિડ (અથવા લીંબુનો રસ)… Read more…

સામગ્રી 1-2 કાચી કેરી 2-3 એલચીનો પાઉડર 4-5 મરીનો પાઉડર 3 ચમચી જીરૂનો પાઉડર 2 ચમચી સંચળ ગોળ અથવા ખાંડ સ્વાદ મુજબ રીત કાચી કેરીની છાલ ઉતારી… Read more…

Add a Review

Rate this by clicking a star below: