3 Lot Golpapadi | 3 લોટની ગોળપાપડી

Visited 620 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
બે ચમચા રાગીનો લોટ
બે ચમચા ઘઉંનો લોટ
બે ચમચા સોયા લોટ
બે ચમચા ઘી
ચાર ચમચા ગોળ
ઘી

ગાર્નિશ માટે
એક ચમચો બદામ
એક ચમચી ખસ ખસ

રીત

એક પહોળા વાસણમાં ઘી ગરમ કરો. તેમાં ત્રણેય લોટ ઉમેરીને મધ્યમ તાપે 4-5 મિનીટ માટે શેકી લો. શેકતી વખતે તેને સતત હલાવતા રહેવુ. પછી ગેસ પરથી ઉતારીને ભુકો કરેલો ગોળ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. એક થાળીમાં ઘી લગાવી તેમાં આ મિશ્રણ પાથરી દો. તેના પર બદામ અને ખસ ખસ ફેલાવીને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેને ચપ્પા વડે કાપીને સ્ટોર કરી રાખો. ઈચ્છો ત્યારે તેને ખાઈ શકાય છે.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-nutritious-recipes-for-pragnant-women-5091366-PHO.html?seq=6

Related Listings

સામગ્રી 500 ગ્રામ પૌઆનો ચેવડો 100 ગ્રામ દાળીયા 100 ગ્રામ સીંગદાણા 20 ગ્રામ કાજુ 20 ગ્રામ કિસમિસ 1 ચમચી વરિયાળી 1 ચમચી તલ 1 ચમચી હિંગ ½… Read more…

સામગ્રી 1 કપ ચોખા 150 ગ્રામ સમારેલા ટમેટા 1 ડુંગળી સમારેલી 2 ચમચી આદુ-લસણ અને મરચાની પેસ્ટ ¼ ચમચી હળદર ½ ચમચી લાલ મરચું ¼ ચમચી મરીનો… Read more…

Add a Review

Rate this by clicking a star below: