Mango Shake | મેંગો શેક

Visited 599 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-1 લીટર દૂધ
-500 ગ્રામ કેરી
-200 ગ્રામ ખાંડ
-1 ચમચી કસ્ટર્ડ પાવડર
-ડ્રાયફ્રૂટસની કતરણ
-ઈલાયચી પાવડર
-કેસર

રીત-

સૌપ્રથમ દૂધની અંદર કેસર નાંખીને ઉકળવા દો. કેરીને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો. જ્યારે દૂધ સારી રીતે ઉકળીને ગટ્ટ થઈ જાય ત્યારે તેની અંદર કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધની અંદર ઓગાળીને ભેળવી દો અને ખાંડ નાંખી દો. એક બે ઉભરા આવી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી દો અને ઠંડુ થવા માટે મુકી દો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય ત્યારે કેરીના ટુકડા નાંખીને ફ્રીઝની અંદર ઠંડુ થવા માટે મુકી દો. દૂધ ચીલ્ડ થઈ જાય એટલે તેની અંદર કતરેલા માવા, કેસર અને ઈલાયચી નાંખીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-try-this-milk-shakes-for-your-child-and-guest-in-this-summer-4975307-PHO.html?seq=7

Related Listings

સામગ્રી એક કિલો માવો અડધો કિલો દળેલી ખાંડ એક ચમચી એલચી પાઉડર દોઢ ચમચી કેસર પિસ્તાની કતરણ રીત સૌપ્રથમ જાડા તળીયાવાળી કડાઈમાં માવો નાંખીને ધીમા તાપે થોડીવાર… Read more…

સામગ્રી 2 ચમચા તેલ 1 ડુંગળી સમારેલી 6-8 પનીર ક્યુબ્સ સ્લાઈસ કરેલા 2-3 ટામેટા સમારેલા 1 કપ બાફેલા રાજમા ઓરેગાનો સ્વાદ મુજબ ચીઝ સ્વાદ મુજબ ¼ ચમચી… Read more…

Add a Review

Rate this by clicking a star below: