ઘણા રોગોમાં રાહત આપશે આ ફૂલ

Visited 233 times, 1 Visits today

View Location in Map

ઘણા રોગોને દૂર કરવા માટે ફલ અને શાકના સેવન કરવું લાભકારી ગણાય છે પણ હવે એક ફૂલ જે માણસને ઘણા રોગો જેમ કે હૃદય રોગ , ડાયબિટીજ કે કેંસર જેવી ઘણા રોગો અને શરદી જુકામથી પણ રાહત અપાવવામાં મદદગાર રહેશે. બુરાંસમાં ભરપોર માત્રામાં વિટામિંસ જેમ કે વિટામિન એ, , બી-2 સી ઈ અને એવા એંટીઓક્સીડેંટ હોય છે જે ત્વચા વાળ માટે લાભકારી હોય છે અને સાથે જ શરીરના વજન પણ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. બુરાંસના ફૂલ દ્વારા જેમ , જ્યુસ અને ચટણી બને છે.

બુરાંસ હિમાચલના રાજ્ય સ્તરીય ફૂલ છે અને શિમલાના જંગલ આ ફૂલોથી ખિલી ઉઠયા છે. બુરાંસના ફૂલમાં મીથેનાલ Quercetin અને rutin હોય છે જે ડાયબિટીજના દર્દી માટે હાર્ટાટૈકના ખતરાને ઓછા કરવાને સાથે-સાથે લીવરને પણ તંદુરૂસ્ત રાખવામાં મદદ કરે છે. બ્લ્ડ સર્ક્યુલેશનને કંટ્રોલ કરે ચે અને સાથે જ હાઈપરટેશન અને ડયરિયામાં પણ આરામ પહોંચાડે છે.

Source By: gujarati.webdunia

Related Listings

મેગીના હેલ્દી હોવાના દાવા પર ઉઠેલા વિવાદે એક મોટુ તોફાનનું રૂપ લીધુ છે. દેશભરમાં થયેલ અનેક શોધોમાં મેગી ખાવા માટે અસુરક્ષિત માનવામાં આવી છે. Read more…

કાકડી એક એવું શાક છે જે શીતળતાની સાથે તાજગી પણ આપે છે. આમ તો કાકડીના અનેક લાભ છે, તેને ખાસ કરીને સલાડ તરીકે વધારે ખાવામાં આવે છે. Read more…

ભારતીય ખાનપાનમાં અજમાનો પ્રયોગ સદીયોથી થતો આવ્યો છે. આર્યુવેદ મુજબ અજમો પાચનક્રિયા સરળ બનાવે છે. આ કફ, પેટ અને છાતીના દુખાવા તેમજ કૃમિ રોગમાં લાભકારી છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: