Motipak | મોતીપાક

Visited 465 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
1 કિગ્રા ચણાના લોટ, ખાંડ 1/2 કિગ્રા માવા, 5 ગ્રામ ઈલાયચી, 1 ગ્રામ કેસર, 1/4 ટી સ્પૂન કેસરિયા રંગ, 1 કિગ્રા ઘી, 100 ગ્રામ પિસ્તા, ચાંદીના વરખ ઇચ્છા મુજબ

મોતીપાક બનાવવાની રીત

ચણાના લોટને પાણીમાં ઘોળીને ખીરું બનાવી લો અને સારી રીતે ફેંટી લો. એક વાટકી પાણીમાં એક ટીપાં ખીરું નાખો. જો ટીપાં તરવા લાગે તો ખીરું બરોબર ગણી શકાય છે. કેસરિયા રંગને થોડા પાણીમાં મિક્સ કરી બેસનના ખીરામાં મિક્સ કરો. હવે લોખંડની કડાહીમાં ઘી ગરમ કરો. પછી બૂંદીના ઝારીયાથી બૂંદી કાઢી લો. એક મોટી કડાહીમાં ખાંડ નાખી એક તારની ચાસણી બનાવો અને એમાં કેસર ઉમેરો. હવે ચાસણીમાં બૂંદી નાખી મિક્સ કરો.

જ્યારે બૂંદી બધા રસ લઈ લે તો બૂંદીને એક ટ્રેમાં પથારી દો. એક મોટી કડાહીમાં માવાને હળવો શેકી લો. એમાં પણ થોડા રંગ મિક્સ કરી નાખો. બૂંદીને માવામાં મિક્સ કરો. એલ્યુમિનિયમની ટ્રેમાં ઘી લગાવીને બૂંદીને ફેલાવી દો. વરખ લગાવીને એની પર બારીક કાપેલા પિસ્તા અને વાટેલી ઈલાયચી લગાડો. થોડી વાર પછી ચોરસ બરફીમાં કાપ

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-unique-and-heritage-traditional-gujarati-recipe-5079519-PHO.html?seq=3

Related Listings

સામગ્રી 250 ગ્રામ ચણાનો લોટ 200 ગ્રામ ઘી દૂધ 300 ગ્રામ ખાંડ કેસર પીળો રંગ એલચી ચારોળી બદામ પિસ્તા રીત ચણાના લોટમાં 4 ચમચા દુધ અને 2… Read more…

Add a Review

Rate this by clicking a star below: