ફક્ત એક નારીયેળનું પાણી સો બિમારીઓ સામે રક્ષણ આપે છે

Visited 256 times, 1 Visits today

View Location in Map

ઉનાળાની ઋતુમાં નારીયેળનું પાણી પીવું સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ લાભદાયક છે. આ પાણીમાં વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્‍ધ હોય છે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે ૧૦૦ પ્રકારની બિમારીઓ સામે નારીયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્‍ત રાખવામાં પણ તેની મહત્‍વપૂર્ણ ભૂમિકા હોય છે.

નારીયેળને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. નારીયેળમાં વિટામીન પોટેશિયમ, ફાઇબર, કેલ્‍શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્‍વ ભરપૂર માત્રા હોય છે. નારીયેળ વિવિધ બિમારીઓની સારવારમાં પણ મદદરૂપ છે. નારીયેળમાં વસા કે કોલ્‍સ્‍ટ્રોલ હોતું નથી. આથી સ્‍થુળતા સામે પણ શરીર ઘટાડવામાં નારીયેળ મદદરૂપ છે. આ પાણીથી તાજગીની સાથે-સાથે અનેક સ્‍વાસ્‍થ્‍યવર્ધક લાભ પણ થાય છે. નારીયેળ પાણીમાં વિટામીન, મિનરલ, ઇલેક્‍ટ્રોલાઇટ્‍સ, એન્‍જાઇમસ, એમીનો એસિડ અને સાઇટોકાઇન ભરપૂર માત્રામાં રહેલું હોય છે.

Source By: gujarati.webdunia

Related Listings

આજના સમયમાં મોટાભાગના લોકો વાળ સંબંધી સમસ્યાઓથી પરેશાન છે અને વાળની સમસ્યાઓમાં સૌથી સામાન્ય સમસ્યા છે વાળ ખરવાં અને વાળ લાંબા ન થવા. Read more…

લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે  પરંતુ ચોમાસાની ઋતુમાં તે વધારે અને સસ્તા પણ મળે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. Read more…

સાફ અને ચમકીલી ત્વચા દરેક યુવતીઓનું સપનું હોય છે. કેટલીક યુવતીઓની ત્વચા એટલી સાફ અને બેદાગ હોય છે કે તેને જોઇને લોકો ચોંકી જાય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: