Phanasinum dahinvalum vegetables | ફણસીનું દહીંવાળું શાક

Visited 593 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-250 ગ્રામ ફણસી ઝીણી સમારેલી
-2 કપ ગાઢું દહીં
-2 ટી સ્પૂન તેલ
-1/2 ચમચી રાઈ
-1/2 ચમચી જીરું
-1/2 ચમચી લાલ મરચું પાવડર
-1/4 ચમચી હળદર
-1/4 ચમચી વરિયાળી
-1 ચપટી હિંગ
-5 પાન મીઠા લીમડાનાં
-મીઠું સ્વાદાનુસાર
-ડુંગલી સ્લાઈસ કરેલી

રીત-

સૌપ્રથમ ફણસીને કૂકરમાં એક સીટી વગાડી ચઢવી લો. કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ-જીરુંનો વઘાર કરો. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ નાખો. અડધી મિનિટ બાદ વરિયાળી, લીમડો, હળદર અને ચઢેલી ફણસી નાખીને સાંતળી લો. દહીં નાખીને હલાવતા રહો. ઉભરો આવતાં મીઠું અને લાલ મરચું ઉમેરો. ગોળ કાપેલી ડુંગળીથી શણગારી સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-instant-curry-recipe-for-working-women-4963874-PHO.html?seq=5

Related Listings

સામગ્રી 100 ગ્રામ સુરતી પાપડી આખી 100 ગ્રામ કાચા કેળાના ટુકડા 100 ગ્રામ શક્કરિયા છાલ ઉતારેલા 100 ગ્રામ રતાળુના ટુકડા 100 ગ્રામ રિંગણ બે ભાગમાં સમારેલા 4-5… Read more…

Add a Review

Rate this by clicking a star below: