Pomegranate Carrot Salad | દાડમ ગાજરનું સલાડ

Visited 371 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-1 કપ ગાજર છીણેલું
-1/2 કપ દાડમના દાણા
-1/4 કપ ટામેટાં સમારેલા
-2 ટી સ્પૂન તેલ
-1 ટી સ્પૂન લીંબુનો રસ
-1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર

રીત-

સૌપ્રથમ એક બાઉલમાં તેલ, લીંબુનો રસ, લાલ મરચું પાડવર અને મીઠું મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં ગાજર, દાડમના દાણા અને ટામેટાં નાંખીને બરાબર મિક્ષ કરો. છેલ્લે તેને કોથમીર નાખીને ગાર્નિશ કરીને ડિશમાં સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-different-type-of-salads-recipe-4972645-PHO.html?seq=7

Related Listings

સામગ્રી- -1/2 કપ નાના કાકડીના ટુકડા -1/2 કપ સમારેલા લીલા કાંદા -1/2 કપ પપૈયાના નાના ટુકડા -1 કપ ટુકડા કરેલા લેટીસના પાન -1/2 કપ નાના ટુકડા કરેલા… Read more…

સામગ્રી – 100 ગ્રામ કાકડી 100 ગ્રામ ગાજર 150 ગ્રામ લીલા કેપ્સિકમ 150 ગ્રામ લાલ કેપ્સિકમ 3 લીલી ડુંગળી 2 કળી લસણ 1/2 ઈંચ આદુ 3 મોટી… Read more…

Add a Review

Rate this by clicking a star below: