Rabadi | રબડી

Visited 335 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-2 લીટર ફુલક્રીમ દૂધ
-1 ચપટી ખાવાનો સોડા
-100 ગ્રામ ખાંડ
-1 મોટી ચમચી કોર્નફ્લોર
-8 થી 10 કેસરના રેસા
-8 થી 10 બદામ ઝીણી સમારેલી
-8 થી 10 કાજુ ઝીણા સમારેલા
-8 થી 10 પિસ્તા ઝીણા કતરેલા

રીત-

સૌપ્રથમ દૂધને પહોળી કઢાઈમાં ઉકળવા મૂકો. સોડા મિક્સ કરી લગભગ 20-25 મિનિટ ધીમા તાપ પર ઉકાળો. સતત હલાવતા રહેજો, ખાંડ નાખો. 1/4 કપ પાણીમાં કોર્નફ્લોરની પેસ્ટ બાનવી નાખો અને થતા સુધી ચઢવો. છેલ્લે એક ચમચી દૂધમાં ઓગાળેલું કેસર અને સૂકા મેવા નાખી પાંચ મિનિટ સુધી ઉકાળ્યા બાદ ગેસ બંધ કરો. રબડીને ઠંડી કરીન સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-recipes-of-sweets-made-with-milk-4972978-PHO.html?seq=12

Related Listings

સામગ્રી :- ૨૦૦ ગ્રામ મેંદો ૫૦ ગ્રામ ચણાનો લોટ ૩૦૦ ગ્રામ ખાંડ ૨ ચમચા દહીં ૨ ચમચા ઘી (મોણ માટે) ૧/૨ ચમચી કેસર ઘી અથવા તેલ તળવા… Read more…

સામગ્રી પાંચસો ગ્રામ રવો એક લીટર દુધ પાંચસો ગ્રામ ખાંડ દસ ગ્રામ વાટેલી ઈલાયચી પચાસ ગ્રામ કિસમીસ પચાસ ગ્રામ કાજુ-બદામની કતરણ રીત એક જાડા તળીયાની કડાઈમાં ઘી… Read more…

Add a Review

Rate this by clicking a star below: