Regal Raitu | બાદશાહી રાયતું

Visited 618 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-1/2 કપ બારીક સમારેલું પાઈનેપલ
-1/2 કપ બારીક સમારેલું પપૈયું
-1/2 કપ બારીક સમારેલું સફરજન
-1/2 કપ બારીક સમારેલું કેળું
-200 ગ્રામ દહીં -1/4 કપ ખાંડનું સીરપ
-કાજુ
-કિશમિશ
-ચેરી

રીત-

સૌપ્રથમ દહીંને બરાબર વલોવી લો. ત્યાર બાદ તેમાં બધા જ ફ્રૂટસ અને ખાંડનું સિરપ નાખીને બરાબર મિક્ષ કરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકો. છેલ્લે તેને કાજુ, કિશમિશ અને ચેરીથી સજાવટ કરી સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-tasty-raita-recipe-serves-insted-of-subji-5003514-PHO.html?seq=6

Related Listings

સામગ્રી- -500 ગ્રામ દહીં -200 ગ્રામ ક્રીમ -4 નાની ચમચી સંચળ -2 નાની ચમચી આદું-લસણની પેસ્ટ -2 થી 3 ચમચી લાલ મરચું પાવડર -મીઠું સ્વાદાનુસાર -કાળા મરી… Read more…

સામગ્રી- -2 કપ ઘટ્ટ દહી ફેંટેલુ -1 બાફીને ઝીણુ સમારેલુ બટાકુ -1 નંગ ટામેટું -1 ડુંગળી -1/4 કપ લીલા વટાણાના દાણા -1/2 નંગ ગાજર -1/2 નંગ કાકડી… Read more…

સામગ્રી- -250 ગ્રામ દહીં -2 નંગ રીંગણ -1 ટીસ્પૂન તેલ -1/2 ટીસ્પૂન મરી પાઉડર -1/2 ટીસ્પૂન શેકેલો જીરૂં પાઉડ -મીઠું સ્વાદાનુસાર રીત- સૌપ્રથમ એક બાઉલમાં દહીંને લઈને… Read more…

Add a Review

Rate this by clicking a star below: