ખાટી વસ્તુઓ સાથે નહી ખાવા જોઈએ પપૈયા

Visited 444 times, 1 Visits today

View Location in Map

પપૈયા દરેક રોગમાં લાભકારી છે. એમાં 89 ટકા પાણી , પ્રોટીન , કાર્બોહાઈડ્રેડ , આયરન , વિટામિન એ , બી અને સી પ્રચુર માત્રામાં હોય છે. આવો જાણે એના ઉપયોગ વિશે..

1. પપૈયાને કોઈ પણ મૌસમમાં દરરોજ 300 ગ્રામની માત્રામાં ખાઈ શકે છે.
2. ગર્ભવતી મહિલાઓને પપૈયાથી પરહેજ કરવું જોઈએ.
3. પપૈયાને દહી , નારંગી કે કોઈ પણ ખાટી વસ્તુ સાથે ન ખાવું નહી તો એસિડિટી થઈ શકે છે. દૂધ સાથે એના શેક બનાવીને પી શકો છો.
4. પપૈયાને પચવામાં સમય લાગે છે આથી એને ડિનર પછી ઉંઘવાના અડધા કલાક પહેલા ખાઈ લેવું જોઈએ.

5. પપૈયા સ્વાદમાં મીઠા હોય છે આથી જે એસિડિટીની પરેશાની નહી થવા દે છે.
6. આ લીવર,કિડની અને આંતરડાની કાર્યપ્રણાલીને સુચારૂ રૂપથી ચલાવવાના કામ કરે છે .
7. એમાં રહેલા પેપ્સિન પાચનતંત્રની ગડબડીને સુધારે છે.
8. પપૈયા ત્વચા અને આંખોથી સંકળાયેલી સમસ્યાઓને દૂર કરે છે.

Source By: gujarati.webdunia

Related Listings

લીંમડાને આયુર્વેદમાં એક ખૂબ જ ઉપયોગી વનસ્પતિ માનવામાં આવી છે. લીંમડાનો ઉપયોગ અનેક રોગોમાં ચમત્કારી અસર બતાવે છે. આના પ્રયોગથી અનેક અસાધ્ય બીમારીઓ સારી કરી શકાય છે. Read more…

આજે ઘણા પરિવારોમાં સવારે નાસ્તાના ટેબલ પર પરોઠા-પૌંઆનું સ્થાન ઓટ્સ, મ્યુસલી, કોર્નફ્લેક્સ જેવા સિરિયલ્સે લઈ લીધું છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: