Sorghum Tomato Pudala | જુવાર ટમેટાના પુડલા

Visited 602 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
¼ કપ જુવારનો લોટ
¼ કપ ઘઉંનો લોટ
¼ કપ મકાઈનો લોટ
¼ કપ સમારેલી ડુંગળી
½ કપ સમારેલા ટમેટા
2 ચમચા સમારેલી કોથમીર
2 ઝીણા સમારેલા લીલા મરચા
મીઠુ સ્વાદ મુજબ
1 ¼ ચમચી તેલ

રીત
તેલ સિવાયની બધી સામગ્રી એકબાઉલમાં મિક્સ કરો. તેનું રેડી શકાય તેવું ખીરૂ બનાવો. . તવી પર તેલ લગાવીને ગરમ કરો. ગરમ થયેલી તવી પર ખીરૂ રેડી પુડલો શેકાવા દો. પુડલાની કિનારી પર થોડુ તેલ રેડો. નીચેની સાઈડ પુડલો થોડો ક્રિસ્પી થાય એટલે તેને પલટી બીજી બાજુ શેકો. તેની કિનારી પર ફરી તેલ રેડો. બીજી બાજુ પણ ક્રિસ્પી થઈ જાય એટલે ઉતારી લો. તૈયાર છે પુડલા.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-easy-and-quick-pancakes-recipe-4993777-PHO.html?seq=5

Related Listings

સામગ્રી- -3/4 કપ ક્વિક ઓટ્સ -1 કપ કોર્નફ્લેક્સ -3/4 કપ કાબુલી ચણા બાફેલા -1/2 કપ કપ બટાટા બાફેલા -1/2 કપ કાકડી સમારેલી -1/2 કપ ટામેટા સમારેલા -1… Read more…

Add a Review

Rate this by clicking a star below: