Spinach Tomato Salad | પાલક ટોમેટો સલાડ

Visited 418 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-1 ઝૂડી પાલક
-1/2 કપ ટામેટાં
-1 ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ
-1 ટી સ્પૂન મસાલો
-2 ટી સ્પૂન લીંબૂનો રસ
-મીઠું સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ એક બાઉલ લઈને તેમાં બધી જ સામગ્રીને ભેગી કરો. ત્યાર બાદ તેને બરાબર મિક્ષ કરો. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે પાલકના પત્તા પર મૂકીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-different-type-of-salads-recipe-4972645-PHO.html?seq=2

Related Listings

સામગ્રી – 100 ગ્રામ કાકડી 100 ગ્રામ ગાજર 150 ગ્રામ લીલા કેપ્સિકમ 150 ગ્રામ લાલ કેપ્સિકમ 3 લીલી ડુંગળી 2 કળી લસણ 1/2 ઈંચ આદુ 3 મોટી… Read more…

Add a Review

Rate this by clicking a star below: