Strawberry yogurt Candy | સ્ટ્રોબેરી યોગર્ટ કુલ્ફી

Visited 501 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
1 કપ સ્ટ્રોબેરીના ટુકડા
1 કપ પાણી નિતારેલુ દહીં
વેનિલા એસેન્સ

રીત
સ્ટ્રોબેરીની પ્યુરી બનાવી લો. તેમાં દહીં મિક્સ કરીને બ્લેન્ડરમાં એકરસ કરી લો. સાથે જ વેનિલા એસેન્સ ઉમેરો. આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં રેડીને ફ્રિજરમાં રાતભર સેટ થવા દો. તૈયાર છે પોપ્સીકલ્સ

Source By: Divyabhaskar

http://rajkotfoodie.com/wp-admin/post-new.php?post_type=listing

Related Listings

સામગ્રી 2 કપ કોકોનટ ક્રિમ 3 કપ ક્રશ્ડ સ્ટ્રોબેરી સામગ્રી કોકોનટ ક્રિમ અને ક્રશ્ડ સ્ટ્રોબેરીને બ્લેન્ડરમાં મિક્સ કરીને સ્મુધ પ્યુરી બનાવી લો. Read more…

Add a Review

Rate this by clicking a star below: