Tawa rolls | તવા રોલ્સ

Visited 438 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-
-5 થી 6 નંગ બ્રેડ સ્લાઈસ
-100 ગ્રામ પનીર
-1/2 કપ મલાઈ
-1 નંગ ડુંગળી
-2 ચમચી ભરવા મસાલો
-1 નંગ કેપ્સિકમ
-4 ચમચી માખણ

રીત-
સૌપ્રથમ બ્રેડ સ્લાઈસની કિનારીઓ કટ કરીને વેલણથી વળી લો. ત્યાર બાદ એક વાસણમાં બધા જ શાકભાજી ઝીણા સમારીને મિક્ષ કરી લો. તેમાં બાકીની બધી જ સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને બ્રેડ સ્લાઈસ પર લગાવીને રોલ કરો. એક નોન સ્ટિક તવો ગરમ કરો. તેના પર માખણ લગાવીને આ રોલને શેકી લો. હવે તૈયાર રોલના નાના-નાના રોલ કટ કરીને ગરમા-ગરમ ચા સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-this-are-the-simple-recipe-for-the-healthy-breakfast-and-lunchbox-5114122-PHO.html?seq=2

Related Listings

સામગ્રી 500 ગ્રામ બટાટા તેલ તળવા માટે મીઠું સ્વાદાનુસાર ચાટ મસાલો સ્વાદાનુસાર રીત સૌપ્રથમ બટાટાને છોલીને ધોઈને પાણીમાં રાખો. ત્યાર બાદ બટાટામાંથી લાંબાલાંબા કટકા કરી લો. Read more…

સામગ્રી ½ કપ પાણી ½ ચમચી સંચળ ½ ચમચી મીઠુ 2 કપ બેસન ½ ચમચી અજમો ½ ચમચી લાલ મરચુ 5-6 ચમચા તેલ તળવા માટે તેલ રીત… Read more…

સામગ્રી 3 થી 4 નંગ બટાટા 1/4 ચમચી હળદર 1/2 ચમચી ધાણા પાવડર 1/2 ચમચી જીરૂં પાવડર 1/2 ચમચી લાલ મરચું પાવડર 1/2 ચમચી આમચૂર પાવડર મીઠું… Read more…

Add a Review

Rate this by clicking a star below: