Thai Soup | થાઈ સૂપ

Visited 489 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-1 કપ મિક્સ ફ્રૂટ જેમાં (કોળું, પાઈનેપલ, સ્ટ્રોબેરી, સફરજન) બાફેલા
-1/2 કપ સિંગદાણા
-1 ચમચી વિનેગર
-1 ચમચી દળેલી સાકર
-1 કપ પાઈનેપલ ક્રશ
-1 કપ એપલ ક્રશ
-4 કપ વેજિટેબલ સ્ટોક
-1 ચમચી ઇલાયચી પાઉડર + જાયફળ પાઉડર
-1 ચમચી ફુદીના પાઉડર
-5 ચમચી અધકચરો પીસેલો ફુદીનો

રીત-

સૌપ્રથમ વેજિટેબલ સ્ટોક એકદમ ગરમ કરવો. તેમાં પાઈનેપલ ક્રશ, એપલ ક્રશ ઉમેરી બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ મિક્સ ફ્રૂટના પીસ ઉમેરવા. ફરીથી બરાબર મિક્ષ કરી લેવુ. હવે તેમાં ઇલાયચી, જાયફળ, ફુદીનો, ફુદીના પાઉડર, સાકર, સિંગદાણા ઉમેરી થોડીવાર ગરમ કરવું. પીરસતી વખતે વિનેગાર ઉમેરી સર્વ કરવું.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-various-yummy-appetiting-soups-recipe-4992024-PHO.html?seq=6

Related Listings

સામગ્રી- -4 નંગ ટામેટાં -2 ટેબલસ્પૂન મસૂરની દાળ -11/2 ટીસ્પૂન આદુંનો રસ -1 ટીસ્પૂન લીંબુનો રસ -મીઠું સ્વાદાનુસાર રીત- સૌપ્રથમ ટામેટાંને મસુરની દાળ અને 2 કપ પાણી… Read more…

Add a Review

Rate this by clicking a star below: