Vegetable Clear Soup | વેજીટેબલ ક્લીયર સૂપ

Visited 462 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-2 નંગ ટમેટા
-1 નંગ ગાજર
-1 નંગ ડુંગળી
-1 નંગ બટાટું
-1 ટેબલસ્પૂન દુધીનું છીણ
-1 ટેબલસ્પૂન કોથમીર સમારેલી

રીત-

સૌપ્રથમ બધા શાક બાફી લો. ત્યાર બાદ તેને નીતારી લો. ગાળીને સૂપ ઉકળવા મૂકો. તેમાં એક બ્રેડની મોટી સ્લાઈસ ઉમેરો. મીઠું-મરી ઉમેરો. 20 મિનિટ ઉકળે પછી બ્રેડના નાના પીસ થઈ જાય પછી ચીઝ નાખીને સૂપ સર્વ કરો. બ્રેડની બોર્ડર કાપી લેવી. ત્યાર બાદ તેની સાથે લીંબુ સર્વ કરો. તેમાં કોથમીરની ઝુડી જેવું બાંધીને નાખો. પછી સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-various-yummy-appetiting-soups-recipe-4992024-PHO.html?seq=2

Related Listings

સામગ્રી- -4 નંગ ટામેટાં -2 ટેબલસ્પૂન મસૂરની દાળ -11/2 ટીસ્પૂન આદુંનો રસ -1 ટીસ્પૂન લીંબુનો રસ -મીઠું સ્વાદાનુસાર રીત- સૌપ્રથમ ટામેટાંને મસુરની દાળ અને 2 કપ પાણી… Read more…

સામગ્રી- -ટામેટા -બટાટા -બીટ -તજ -તમાલપત્ર -લવિંગ -લસણ -માખણ -મેંદો -દૂધ -મરી પાવડર -મીઠું -ટોમેટો કેચપ -બ્રેડક્રમ્બ્સ -ક્રીમ રીત- ટામેટાં, બટાકાં, બીટના મોટા ટુકડા સમારો. Read more…

Add a Review

Rate this by clicking a star below: